સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી શેમાં વધારો કરીને વધારી શકાય છે?

  • A
    લેન્સની કેન્દ્રલંબાઈ
  • B
    વસ્તુનું કદ
  • C
    લેન્સનું એપર્ચર
  • D
    લેન્સનો પાવર

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1, 2, 3$ કિંમતો ધારણ કરે છે અને તેનો મધ્યક $1.3$ છે. જો $P(X=3) = 2 P(X=1)$ અને $P(X=2) = 0.3$ હોય, તો $P(X=0)$ ની કિંમત શોધો:

જો $I_n = \int_0^{\pi / 4} \tan^n x \, dx$ હોય, તો $I_2+I_4, I_3+I_5, I_4+I_6, \ldots$ શેમાં છે?

એનેલિડાની તુલનામાં પ્લેટીહેલ્મિન્થિસ શું દર્શાવે છે?

જો $\left(x^2+\frac{k}{x}\right)^5$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $270$ હોય,તો $k$ ની કિંમત શોધો.

એક ધાતુની ફ્રેમ અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તારની નજીક અચળ વેગ $v$ થી ગતિ કરે છે. કોઈપણ ક્ષણે,બાજુઓ $AD$ અને $BC$ માં પ્રેરિત emf અનુક્રમે $5\,V$ અને $2\,V$ છે. જો ફ્રેમનો અવરોધ $6\,\Omega$ હોય,તો તેમાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય અને દિશા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo